પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ગેંડા સંરક્ષણના પ્રયાસોમાં સામેલ કર્મચારીઓની પ્રસંશા કરી છે. તેમણે આસામમાં કાઝીરંગાની તેમની મુલાકાતને યાદ કરી અને દરેક લોકોને આ સ્થળની મુલાકાત લેવા અપીલ કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 2:26 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો
