પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ પહેલા વિવિધ મુદ્દા પર સામૂહિક ચર્ચા કરવા માટે ગુજરાતમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં જામનગરની જી.એસ.મહેતા મ્યુનિસિપલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ મુંબઈમાં વિવિધ નિષ્ણાંતો સાથે સામૂહિક ચર્ચામાં ભાગ લીધો હતો. આ બદલ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા દ્વારા વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 17, 2025 6:16 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ પહેલા વિવિધ મુદ્દા પર સામૂહિક ચર્ચા કરવા માટે ગુજરાતમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી
