ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 18, 2025 7:32 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં દેશમાં 2 કરોડ 25 લાખથી વધુમિલકતના દસ્તાવેજ થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગદ્વારા સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. દસ રાજ્યો અનેબે કેન્દ્રશાસિત પ્રદેશોના 50 હજારથી વધુ ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાંઆવ્યું છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામિત્વ યોજના લાગુ થયા પછી, છેલ્લા પાંચવર્ષમાં 2 કરોડ 25 લાખથી વધુમિલકતના દસ્તાવેજો કરાયા છે. શ્રીમોદીએ કહ્યું કે યોગ્ય દસ્તાવેજના કારણે મિલકતનાવિવાદોનો અંત આવશે.

સ્વામિત્વ યોજનાનોઉદ્દેશ્ય ગ્રામીણ વસ્તીવાળા વિસ્તારોમાં મિલકત માલિકોને માલિકી હકો આપવાનો છે.સર્વેક્ષણ માટે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા પરિવારોને માલિકી હકો આપીનેગ્રામીણ ભારતના આર્થિક વિકાસને આગળ વધારવા માટે 2020 માં સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ