પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે સાંજના 6 થી 7 વાગ્યે, શ્રી સોમનાથ મંદિર પરિસરમાં એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથક નૃત્ય સુસ્મિતા બેનર્જી દ્વારા આ કથ્થક નૃત્ય દ્વારા શીવ આરાધના કરાશે.
નટેશ્વરની નૃત્ય આરાધનાની સાથે-સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર શ્રદ્ધાળુઓ માટે આ નૃત્ય કાર્યક્રમ નિહાશવાનો લાભ થશે મળશે.
Site Admin | જાન્યુઆરી 13, 2025 3:40 પી એમ(PM)
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે સાંજના 6 થી 7 વાગ્યે એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે.
