ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 1:51 પી એમ(PM) | પ્રજાસત્તાક દિવસ

printer

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે.આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
આ વર્ષે બીટિંગ રીટ્રીટ સમારોહમાં કુલ 30 પ્રદર્શન આર્મી, નેવી, એરફોર્સ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના બેન્ડની સૂરાવલીઓ દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ