પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
આ વર્ષે બીટિંગ રીટ્રીટ સમારોહમાં કુલ 30 પ્રદર્શન આર્મી, નેવી, એરફોર્સ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના બેન્ડની સૂરાવલીઓ દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 11:04 એ એમ (AM)
પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે.
