અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાનું સુચારું પાલન કરવા શહેર પોલીસ દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા વધારવા માટે પોલીસના સહયોગથી ખાનગી દુકાન અને સોસાયટીઓમાં 14 હજારથી વધુ સીસીટીવી કૅમેરા લગાડવામાં આવ્યા છે, જેનાથી ગુનાખોરી પર નજર રાખવામાં મદદ મળે છે તેમ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 12, 2025 6:11 પી એમ(PM) | પોલીસ
પોલીસના સહયોગથી ખાનગી દુકાન અને સોસાયટીઓમાં 14 હજારથી વધુ સીસીટીવી કૅમેરા લગાડવામાં આવ્યા
