પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 900થી વધુ ખેડૂતો પાસેથી 80 હજાર ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. હજી પણ ખેડૂતો વેચાણ કરી શકે તે માટે ખેડૂતોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક મણના એક હજાર 356 રૂપિયાના ભાવે ખરીદી કરાઈ રહી છે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 8:16 એ એમ (AM) | ખેડૂતો