ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 10:25 એ એમ (AM)

printer

પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે

પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. બંને પાલિકા માટે યોગ્ય ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. બે દિવસમાં 97 ફોર્મ ઉપડ્યા છે. રાણાવાવ પાલિકા માટે સમાજવાદી પાર્ટીના 26 ઉમેદવાર, અપક્ષ 10 ઉમેદવાર, કોંગ્રેસના 4 ઉમેદવાર અને ભાજપના 1 ઉમેદવાર એમ 41 ઉમેદવારે ફોર્મ ઉપાડ્યા છે. જ્યારે કુતિયાણા પાલિકામાં ચૂંટણી લડવા માટે 2 દિવસમાં 56 ફોર્મ ઉપડ્યા છે જેમાંથી ભાજપમાંથી 50, અપક્ષમાંથી 5 અને ગુજરાત કિશાન મજદૂર લોક્ષાષણ પાર્ટી માંથી એક ફોર્મ ઉપડ્યું છે. ઉલ્લેખનીય છે કે 3 ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી શરૂ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ