ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 30, 2024 10:41 એ એમ (AM)

printer

પેરિસ પેરાલિમ્પિક્સમાં, શીતલ દેવી અને રાકેશ કુમારની ભારતીય મિશ્ર કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે 1399ના સંયુક્ત સ્કોર સાથે નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે

પેરિસ પેરાલિમ્પિક્સમાં, શીતલ દેવી અને રાકેશ કુમારની ભારતીય મિશ્ર કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે 1399ના સંયુક્ત સ્કોર સાથે નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે. આ તીરંદાજી જોડી ટોચના સીડ તરીકે બીજી સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલમાં રમશે.
પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે, ભારતીય એથ્લેટ્સ આજે વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. R2 મહિલાઓની 10 મીટર એર રાઈફલ SH1 સ્પર્ધામાં મોના અગ્રવાલ પણ ભાગ લેશે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ