પેરિસ ઓલિમ્પિકમાં, ભારતના બેડમિન્ટન ખેલાડીઓ, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પેરિસ 2024 ઓલિમ્પિકમાં ઇન્ડોનેશિયાની જોડીને અંતિમ ગ્રુપ સી મેચમાં સીધા સેટમાં હરાવ્યા હતા. ગઈકાલે ઐતિહાસિક ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરનાર ત્રીજી ક્રમાંકિત સાત્વિક-ચિરાગની ભારતીય જોડીએ આજે લા ચેપલ એરેના ખાતે વિશ્વની સાતમી ક્રમાંકિત જોડી સામે 40 મિનિટમાં 21-13, 21-13થી જીત મેળવી હતી. પરિણામે ભારતીય જોડી બે મેચમાં બે જીત સાથે ગ્રુપ C સ્ટેન્ડિંગમાં ટોચ પર છે. બેડમિન્ટન મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલ આવતીકાલથી શરૂ થશે
Site Admin | જુલાઇ 30, 2024 8:07 પી એમ(PM) | ઓલિમ્પિક
પેરિસ ઓલિમ્પિકમાં, ભારતના બેડમિન્ટન ખેલાડીઓ, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પેરિસ 2024 ઓલિમ્પિકમાં ઇન્ડોનેશિયાની જોડીને અંતિમ ગ્રુપ સી મેચમાં સીધા સેટમાં હરાવ્યા
