પેરિસમાં પૂર્ણ થયેલી પેરાલિમ્પિક રમતોમાં 29 ચંદ્રકો જીતનારા ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં સમર્થકો અને ખેલાડીઓના પરિવારજનોએ ખેલાડીઓને આવકાર્યા હતા.
પેરા જેવલિન થ્રોઅર સમુત અંતિલે આ ઉષ્માભેર સ્વાગત માટે પ્રશંસકોનો આભાર માન્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 7:55 પી એમ(PM) | પેરાલિમ્પિક
પેરિસમાં પૂર્ણ થયેલી પેરાલિમ્પિક રમતોમાં 29 ચંદ્રકો જીતનારા ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા
