પેરિસમાં આગામી 28 ઓગસ્ટથી શરૂ થનારી પેરાલિમ્પિક્સસ્પર્ધામાં ભારત પેરા સાઇકલિંગ, પેરા રોઇંગ અને બ્લાઇન્ડ જુડો સ્પર્ધામાં ભાગ લેશે જેમાં આંધ્રપ્રદેશના અરશદ શેખ પેરા સાયકલિંગમાં અને પેરા રોઇંગમાં કોંગન્નાપલ્લે નારાયણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.અને હરિયાણાની પેરા-એથ્લીટ કોકિલા કૌશિકલાટે અંધ જુડોમાં ભાગ લેશે.
Site Admin | ઓગસ્ટ 15, 2024 2:46 પી એમ(PM)