ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 16, 2025 2:37 પી એમ(PM) | ઑપેકે

printer

પૅટ્રૉલિયમ નિકાસકાર દેશના સંગઠન-ઑપેકે વર્ષ 2026માં તેલની વૈશ્વિક માગમાં પ્રતિદિન 14લાખ 30હજાર બૅરલ વૃદ્ધિનું અનુમાન લગાવ્યું

પૅટ્રૉલિયમ નિકાસકાર દેશના સંગઠન-ઑપેકે વર્ષ 2026માં તેલની વૈશ્વિક માગમાં પ્રતિદિન 14 લાખ 30 હજાર બૅરલ વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે.સંગઠને આ વર્ષે તેલની વૈશ્વિક માગમાં 14 લાખ 50 હજાર બૅરલ પ્રતિદિનની વૃદ્ધિનું અનુમાન યથાવત્ રાખ્યું છે.ઑપેકે એક અહેવાલમાં જણાવ્યું કે, આવતા વર્ષ માટેનું અનુમાન ઍશિયા અને અન્ય બિન-આર્થિક સહકાર સંગઠન દેશમાં ચાલી રહેલી આર્થિક પ્રવૃત્તિઓ પર નિર્ભર છે.ઑપેકે જણાવ્યું કે, આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 3.1ટકા અને આવતા વર્ષે 3.2 ટકાના દરથી વૃદ્ધિ થઈ શકે છે.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ