પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ આજે ભારત મંડપમ ખાતે જયપુરિયા ગ્રુપ ઓફ એજ્યુકેશનલઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા આયોજિત 5મા ડૉ.રાજારામ જયપુરિયા મેમોરિયલ લેક્ચરને સંબોધિત કરી રહ્યા હતા.કોવિંદે કહ્યું કે, આપણો દેશ અમૃત કાલના પ્રારંભિક તબક્કામાંથીપસાર થઈ રહ્યો છે. વર્ષ 2047 સુધીમાંજ્યારે આપણે આઝાદીની 100મી વર્ષગાંઠઉજવીશું ત્યારે ભારતને વિવિધ આયામો પર વિશ્વના ટોચના દેશોમાં સામેલ કરવાનું આપણું સામૂહિકમિશન છે. તેમણે કહ્યું કે, યુવા પેઢીનીઆ સૌથી મોટી જવાબદારી છે.વ્યાખ્યાનની થીમ, ‘નવો યુગ, નવી ઊંચાઈઓ’ પર ખુશી વ્યક્ત કરતાં કોવિંદે કહ્યું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતને વિશ્વ નેતાતરીકે પુનઃસ્થાપિત કરવાનો માર્ગ શોધવાનો છે
Site Admin | ઓગસ્ટ 3, 2024 8:07 પી એમ(PM)
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે
