ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 6:38 પી એમ(PM)

printer

પૂર્વ મુખ્યમંત્રી અને એ આઇ એડી એમ કેના મહામંત્રી ઈદાપ્પડી પલાનીસામીના સંબંધીઓની ઓફિસો અને નિવાસ સ્થાનો પર આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં

પૂર્વ મુખ્યમંત્રી અને એ આઇ એડી એમ કેના મહામંત્રી ઈદાપ્પડી પલાનીસામીના સંબંધીઓની ઓફિસો અને નિવાસ સ્થાનો પર આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં.ચેન્નાઈ, ઈરોડ, કોઈમ્બતુર અને બેંગલુરુમાં 25 સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા હતા.આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમે દ્વારા આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ