પૂર્વ બોક્સિંગ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનનું ગઇકાલે 76 વર્ષની વયે અવસાન થયું છે.
1949માં ટેક્સાસમાં જન્મેલા ફોરમેન 16 વર્ષની ઉંમરે બોક્સિંગમાં ભાગ લીધો હતો. તેમણે માત્ર 19 વર્ષની ઉંમરે બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ફોરમેન 1974માં મુહમ્મદ અલી સામેની પ્રતિષ્ઠિત “રમ્બલ ઇન ધ જંગલ” મેચમાં ભાગ લીધો હતો અને તેઓ હારી ગયા હતા. તેઓ બે વખત હેવીવેઇટ ચેમ્પિયન તેમજ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા બન્યા હતા.
Site Admin | માર્ચ 22, 2025 8:02 પી એમ(PM)
પૂર્વ બોક્સિંગ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનનું ગઇકાલે 76 વર્ષની વયે અવસાન થયું છે.
