ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 27, 2024 2:28 પી એમ(PM) | ડૉ. મનમોહન સિંહ

printer

પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને શ્રધ્ધાંજલી અર્પતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને વિદ્વાન અર્થશાસ્ત્રી અને સુધારાને સમર્પિત નેતા તરીકે વર્ણવ્યા

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને આજે સવારથી મોતીલાલ નેહરુ માર્ગ, લ્યુટિયન્સ દિલ્હીના બંગલા નંબર-3 ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. પુષ્પગુચ્છ અર્પણ કરતી વખતે તેમણે શોકની આ ઘડીમાં સ્વર્ગસ્થ નેતાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી એક વીડિયો સંદેશમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે ડો. સિંહનું નિધન રાષ્ટ્ર માટે એક મોટી ખોટ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવી એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ