પૂર્વ ઈરાનના દક્ષિણ ખોરાસાન પ્રાંતમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે. ગઈ કાલે સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 9 વાગ્યે તાબાસમાં મદનજૂ ખાણમાં મિથેન ગેસ લીક થતાં વિસ્ફોટ થયો હતો. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ખાણના બે બ્લોકમાં 69 શ્રમિકો હતા. હજુ પણ કેટલા શ્રમિકો ભૂગર્ભમાં ફસાયેલા છે તે અસ્પષ્ટ છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 7:44 પી એમ(PM)
પૂર્વ ઈરાનના દક્ષિણ ખોરાસાન પ્રાંતમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા
