ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 1, 2025 2:51 પી એમ(PM)

printer

પાટણ શહેરના દ્વારકાધીશ મંદિર ખાતે હોલી રસિયા ઉત્સવ યોજાયો

પાટણ શહેરના દ્વારકાધીશ મંદિર ખાતે કાંકરોલી નરેશ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વાગીશકુમારજીની નિશ્રામાં હોલી રસિયા ઉત્સવ યોજાયો. વૈષ્ણવ સંપ્રદાયમાં હોલી રશિયા ઉત્સવનું અનેરૂ મહત્વ રહેલું છે. આ ઉત્સવ અંતર્ગત ઠાકોરજીને ચાંદીના બંગલાનો મનોરથ સજાવીને તેમાં બિરાજમાન કરાયા હતા. દરમિયાન ફાગ અને હોળીના મધુર ગીતોની રમઝટ બોલાવી હતી, જેના ભક્તિ રસમાં સૌ વૈષ્ણવો મગ્ન બન્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ