ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 8:42 એ એમ (AM)

printer

પાટણ જીલ્લા કલેકટર અરવિંદ વિજયનની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી થઈ છે

પાટણ જીલ્લા કલેકટર અરવિંદ વિજયનની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી થઈ છે.આવતી કાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાનાર ૧૫મા રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫માં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે શ્રી વિજયનને પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.  રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ- ૨૦૨૫ અંતર્ગત શ્રેષ્ઠ ચૂંટણી પ્રક્રિયા પુરસ્કાર – ૨૦૨૪
અન્વયે જુદી-જુદી કેટેગરીઓમાં રાજ્યના તમામ જિલ્લા તરફથી નોમિનેશન મોકલવામાં આવ્યાં હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ