પાટણ જિલ્લામાં ગેરકાયદે ખનન સામે ચાલુ નાણાકીય વર્ષમાં 236 કેસ નોંધીને 6 કરોડ રૂપિયાથી વધુના દંડની વસૂલાત કરવામાં આવી. ગત નાણાકીય વર્ષમાં 266 રેતી ઉત્ખનનના કેસ નોંધીને 2 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ખાણ-ખનીજ વિભાગ દ્વારા વર્ષ 2025-26 માટે દંડ વસૂલાતના લક્ષ્યાંકને વધારીને 7 કરોડ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:26 પી એમ(PM)
પાટણ જિલ્લામાં ગેરકાયદે ખનન સામે ચાલુ નાણાકીય વર્ષમાં 236 કેસ નોંધીને 6 કરોડ રૂપિયાથી વધુના દંડની વસૂલાત કરવામાં આવી
