ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 29, 2024 7:46 પી એમ(PM) | હૃદયરોગ

printer

પાટણ જિલ્લામાં આજે હૃદયરોગ નિવારણ જાગૃતિ અભિયાન” અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી.

પાટણ જિલ્લામાં આજે હૃદયરોગ નિવારણ જાગૃતિ અભિયાન” અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નિષ્ણાત યોગાચાર્યએ હૃદયની સંભાળ તથા હૃદયરોગનો હુમલો ન આવે તે માટે ઉપાયો, યોગાસન અને પ્રાણાયામ કરાવ્યા હતા. જ્યારે નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટે હૃદયરોગના જવાબદાર કારણોની માહિતી આપી હતી. ઉપરાંત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા લોકોને સી.પી.આરની તાલીમ અપાઇ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ