પાટણ જિલ્લાની સિદ્ધપુર સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સિદ્ધપુર તાલુકામાં એક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું. તેમણે રિવરફ્રન્ટ બનવાથી વિશ્વના લોકો શાંતિની શોધ માટે સિદ્ધપુર આવશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:19 એ એમ (AM) | પાટણ