ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 8, 2025 9:34 એ એમ (AM)

printer

પાટણ ખાતે બે દિવસીય ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે છેલ્લો દિવસ છે

પાટણ ખાતે બે દિવસીય ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે છેલ્લો દિવસ છે. આજે સવારે 6 વાગ્યાથી પાટણના ઉપવન મેદાનમાં યોગ શિબિર શરૂ થઈ ગઈ છે. જેમાં યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.ઉલ્લેખનીય છે કે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થયની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે તેમજ દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો  શિબિરનો હેતુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ