ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 6, 2025 7:12 પી એમ(PM)

printer

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે કેન્દ્રસરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ઉચ્ચ શિક્ષણ અંગે સર્વે હાથ ધરાયો હતો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે કેન્દ્રસરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ઉચ્ચ શિક્ષણ અંગે સર્વે હાથ ધરાયો હતો. ઓલ ઇન્ડિયાસર્વે ઓફ હાયર એજ્યુકેશન દ્વારા ઉત્તર ગુજરાતના પાંચ જીલ્લાઓ-પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જીલ્લાની તમામ કોલેજોના ૩૦૦ થી વધારે નોડલ ઓફિસરોનોતાલીમ કાર્યક્રમ યોજાયો. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ