પાટણના સિદ્ધપુર GIDCમાંથી વિવિધ બ્રાન્ડના શંકાસ્પદ ખાદ્ય તેલ મળી આવ્યું છે. ખોરાક ઔષધ નિયમન વિભાગ અને ખાસ સંચાલન ટુકડીએ ખાનગી પેઢીમાંથી 9 લાખ 81 હજાર રૂપિયાની કિંમતનો જથ્થો જપ્ત કર્યો. 15 કિલોગ્રામના લેબલ વગરના તેલના ડબાના 14 અને વિટામિન A અને D કન્સન્ટ્રેટ લિકવિડ મિક્સરના શંકાસ્પદ નમૂના લેવાયા.
Site Admin | જાન્યુઆરી 29, 2025 9:34 એ એમ (AM)
પાટણના સિદ્ધપુર GIDCમાંથી વિવિધ બ્રાન્ડના શંકાસ્પદ ખાદ્ય તેલ મળી આવ્યું
