પાકિસ્તાનના, બલૂચિસ્તાનમાં ક્વેટા રેલ્વે સ્ટેશન નજીક વિસ્ફોટમાં
ઓછામાં ઓછા 24 લોકોના મોત અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટ સમયે પ્લેટફોર્મ પરથી એક ટ્રેન પેશાવર જવા રવાના થવાની હતી. પોલીસ અને બચાવ ટુકડીઓ હાલ ઘટના સ્થળે છે.
Site Admin | નવેમ્બર 9, 2024 1:45 પી એમ(PM) | baluchistan | pakistan blast | queta blast
પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં ક્વેટા રેલ્વે સ્ટેશન નજીક વિસ્ફોટ, 24 લોકોના મોત
