પાકિસ્તાનમાં કરાચી વિમાનમથકની બહાર ગઈરાત્રે વિસ્ફોટ થતાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા અને 11ને ઇજા થઈ હતી. અલગતાવાદી ઉગ્રવાદી જૂથ બલોચ લિબરેશન આર્મીએ આ હૂમલાની જવાબદારી લેતાં જણાવ્યું છે કે, તેણે ચીની એન્જિયર્સ અને રોકાણકારોનાં ઉચ્ચ સ્તરીય કાફલાને લક્ષ્ય બનાવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 2:18 પી એમ(PM)