પાકિસ્તાનની જેલમાંથી 22 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેમાંથી દીવના ત્રણ માછીમારોનો સમાવેશ થાય છે. આ ત્રણેય માછીમારો દીવના વણાકબારાનાં છે. આ માછીમારો આજે સ્વદેશ પરત ફરે તેવી શક્યા છે. આ સમાચાર સાંભળીને માછીમારોનાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 3:25 પી એમ(PM)
પાકિસ્તાનની જેલમાંથી 22 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેમાંથી દીવના ત્રણ માછીમારોનો સમાવેશ થાય છે
