ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 20, 2024 7:52 પી એમ(PM)

printer

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તના બન્નુ જિલ્લાના માલીખેલમાં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલામાં 12 જવાનના મોત થયા

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તના બન્નુ જિલ્લાના માલીખેલમાં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલામાં 12 જવાનના મોત થયા છે. જ્યારે 10 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાન્તોમાં સુરક્ષા દળો પર વધતા હુમલાઓ વચ્ચે આ આત્મઘાતી હુમલો થયો છે. આ પેહલા બલૂચિસ્તાનમાં એક સરહદ ચોકી પર પણ એક દિવસ પેહલા થયેલા હુમલામાં સાત સૈનિકના મોત થયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ