પાંચ હેક્ટરમાં નિર્માણ પામેલા હરસિદ્ધિ વનમાં શ્રી કૃષ્ણ ઉપવન, આયુષવન, વન કવચ, સેલ્ફી પોઇન્ટ, ગઝેબો, ગૂગલ વન સહિત પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ વનમાં વડ, પીપળો, પ્રાગ વડ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે.
આ પ્રસંગે, મુખ્યમંત્રી સહિત વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું..
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:02 પી એમ(PM) | હરસિદ્ધિ વન