પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા દુષ્કર્મ બાદ હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.. રાષ્ટ્રીય પ્રવકતા ગોપાલ અગ્રવાલ તેમજ પ્રદેશના મહામંત્રી અને મુખ્યાલયના ઇન્ચાર્જ રજની પટેલની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
જેમાં પશ્ચિમ બંગાળ સરકાર ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા.. તેમજ પશ્ચિમ બગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું જણાવાયું હતું..
Site Admin | ઓગસ્ટ 16, 2024 4:21 પી એમ(PM) | કમલમ | પશ્રિમ બંગાળ