પશ્ચિમ રેલવેએ 5 ફેબ્રુઆરીએ હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કર્યા છે. આ ટ્રેન ભાવનગર મથકે તેના નિર્ધારિત સમયથી 25 મિનિટ પહેલા બપોરે 12 વાગ્યે પહોંચશે. ઉપરાંત માર્ગમાં આવતા મથક પર પણ આ ટ્રેન વહેલી પહોંચશે, જેનાથી સમય બચશે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:20 પી એમ(PM)
પશ્ચિમ રેલવેએ 5 ફેબ્રુઆરીએ હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કર્યા
