પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. હાલમાં સુઉડીજિલ્લા હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ ઘટના સવારે ભદુલિયા કોલસા ખાણમાંવિસ્ફોટની તૈયારી દરમિયાન થયો હતો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 7:42 પી એમ(PM)
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત નીપજ્યા છે
