પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું આજે 80 વર્ષની વયે કોલકતા ખાતે નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયાના સંદેશમાં જણાવ્યું કે, શ્રી ભટ્ટાચાર્યએ રાજ્યની ખૂબ પ્રતિબદ્ધતા સાથે સેવા કરી હતી.
શ્રી ભટ્ટાચાર્યજીનું 80 વર્ષની વયે દક્ષિણ કોલકાતાના તેમના નિવાસસ્થાને બીમારીઓને કારણે અવસાન થયું છે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:39 પી એમ(PM) | બુદ્ધદેવ ભટ્ટાચાર્ય
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું આજે 80 વર્ષની વયે કોલકતા ખાતે નિધન થયું છે
