પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. તેના કારણે આજે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સમાં પ્રારંભિક તબક્કે 877 પૉઇન્ટનો કડાકો થયો હતો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 259 પોઈન્ટ ઘટીને 25 હજાર 537 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 3, 2024 3:12 પી એમ(PM)
પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી
