પશ્ચિમ એશિયામાં, ગાઝા પટ્ટીમાં યુએન એજન્સીઓએ આજે પોલિયોનું અભિયાન શરૂ કર્યુ છે. જે અંતર્ગત 6 લાખ ચાલીસ હજાર બાળકોને ગાઝામાં રસી આપવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન સતત ૩ દિવસ સુધી આઠ-આઠ કલાકનો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ રહેશે.
વિશ્વ આરોગ્ય સંગઠન ધ્વારા 10 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા 90% બાળકોને રસી આપવામાં આવશે.
ઘણા વખતથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહયો છે તેમાં રસીકરણની ઝુંબેશ યુધ્ધ વિરામનું કારણ બનશે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 8:23 પી એમ(PM) | પોલિયો
પશ્ચિમ એશિયામાં, ગાઝા પટ્ટીમાં યુએન એજન્સીઓએ આજે પોલિયોનું અભિયાન શરૂ કર્યુ છે.
