ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 12, 2025 8:40 એ એમ (AM) | કૃષિ મંત્રી રાઘવજી પટેલે

printer

પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ આરોગ્ય, દુધ ઉત્પાદન વધારવા,સમૃદ્ધ વ્યવસાય, સહિત અનેક લાભોને રાષ્ટ્રીય ગોકુળ ગ્રામ મિશન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા .

પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ આરોગ્ય, દુધ ઉત્પાદન વધારવા,સમૃદ્ધ વ્યવસાય, સહિત અનેક લાભોને રાષ્ટ્રીય ગોકુળ ગ્રામ મિશન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી પટેલે ગોકુળ ગ્રામ મિશન યોજના અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગુજરાત વડી અદાલતના કેટલાક નિર્ણયોના અસરકારક અમલ માટે કટિબદ્ધ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ