રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવાતી ફી 300 રૂપિયાથી ઘટાડીને 50 રૂપિયા કરવાનો નિર્ણય કરાયો છે. પાટણ ખાતે સેક્સડ સીમેન પ્રયોગશાળામાં એક સેક્સડ સીમેન ડોઝના ઉત્પાદન માટેનો રાજ્ય સરકારનો પડતર ખર્ચ 710 રૂપિયા જેટલો છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 8:19 એ એમ (AM) | રાજ્ય સરકાર
પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવાતી ફી 300 રૂપિયાથી ઘટાડીને 50 રૂપિયા કરવાનો નિર્ણય કરાયો.
