પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરમાં અંદાજીત 80 કરોડ રૂપિયાના ખર્ચે 86.1 ફૂટ ઊંચુ મુખ્ય શિખર બનાવવામાં આવશે. આ સાથે મંદિરની બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે બપોરે તેનું ખાતમૂહુર્ત કરશે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 8:30 પી એમ(PM)