રાજ્યના ઉદ્યોગપતિ પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન અર્થે પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેઓ દવા બનાવતી ફાર્માસ્યુટિકલ કંપની ઝાડયસ લાઈફ સાયન્સના ચેરમેન છે. તેમણે આ સન્માનને ફાર્મા ક્ષેત્રના લોકોને સમર્પિત કર્યું છે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:02 એ એમ (AM)
પદ્મભૂષણનો એવોર્ડ મેળવનાર દેશના અગ્રણી ઉદ્યોગકાર પંકજ પટેલે પોતોનો મળેલો એવોર્ડ ફાર્મા ક્ષેત્રના લોકોને સમર્પિત કર્યો
