પંજાબ પોલીસે તરણ તારણમાં એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને તેની પાસેથી 15 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ ડ્ર્ગ્સ માફિયા પાકિસ્તાન અને અમેરિકા સ્થિત ડ્રગ સિંડિકેટ્સ સાથે સંકળાયેલો છે.
પંજાબ પોલીસ પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે.
Site Admin | માર્ચ 31, 2025 6:22 પી એમ(PM)
પંજાબ પોલીસે તરણ તારણમાં એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને તેની પાસેથી 15 કિલો હેરોઈન જપ્ત કર્યું
