ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 11, 2025 2:21 પી એમ(PM)

printer

પંજાબમાં પશ્ચિમ લુધિયાણા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથાના ભાગમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું

પંજાબમાં પશ્ચિમ લુધિયાણા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથાના ભાગમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના પરિવાર દ્વારા લુધિયાણાની દયાનંદ તબીબી કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
ગઈકાલે રાત્રે શ્રી ગોગી પોતાની બંદુકની સફાઇ કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે ગોળી વાગી હતી. પંજાબના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અમન આરોરાએ શોક વ્યક્ત કર્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ