પંચમહાલ જિલ્લાના આદિજાતિ વિસ્તારના મધમાખી પાલકો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે. બાગાયત ખાતાની “આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામુલ્યે મધમાખીની કોલોની પુરી પાડવાની (આદિજાતી લાભાર્થી માટેની)” નવીન યોજના અમલી બનાવવામાં આવી છે. વિનામૂલ્યે મધમાખીની હાઈવ્સ તથા મધપેટીનો લાભ મેળવવા માટે 23મી જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા માગતા ખેડૂતોએ પંચમહાલ નાયબ બાગાયત નિયામકની કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી જમા કરવાની રહશે.
Site Admin | જાન્યુઆરી 15, 2025 3:26 પી એમ(PM) | i khedut | kisan portal | panchmahal