ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 6, 2025 7:09 પી એમ(PM)

printer

પંચમહાલ જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ૨૩ જાન્યુઆરી, ગુરૂવારે ગોધરા ખાતે યોજાશે

પંચમહાલ જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ૨૩ જાન્યુઆરી, ગુરૂવારે ગોધરા ખાતે યોજાશે.

પંચમહાલ જિલ્લાના, અરજદારોએ સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તારીખ ૧૦ જાન્યુઆરી સુધીમાં સબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મારફતે મોકલી આપવાના રહેશે.

આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમની વેબસાઈટ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે.

અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ પ્રશ્ન રજૂ કરવાનો રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ