પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે વેસ્ટ ટુ વેલ્યુ અંતર્ગત 800 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીકમાંથી 3 હજાર 295 બ્લોક ટાઈલ્સ અને ગટરના ઢાંકણા બનાવવામાં આવ્યા છે.
અમારા પ્રતિનિધી વિપુલ પુરોહિત જણાવે છે કે, ગત સપ્તાહે વહીવટીતંત્ર દ્વારા હાલોલ GICDમાંથી 800 ટન જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો ઝડપી પડાયો હતો.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 4:04 પી એમ(PM)
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે વેસ્ટ ટુ વેલ્યુ અંતર્ગત 800 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીકમાંથી 3 હજાર 295 બ્લોક ટાઈલ્સ અને ગટરના ઢાંકણા બનાવવામાં આવ્યા છે
