પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં દિવ્યાંગજનો માટે વિનામુલ્યે સાધન સહાય વિતરણ શિબિરનું આયોજન થયું. ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ શિબિરમાં 318 લાભાર્થીઓને 34 લાખ રૂપિયાથી વધુના મોટરાઇઝડ સાયકલ, ટ્રાઇસીકલ,વ્હીલચેર, કેલી૫ર્સ વિગેરે જેવા 21 પ્રકારના સાધન સહાયનું વિતરણ કરાયું હતું.
Site Admin | ડિસેમ્બર 20, 2024 7:25 પી એમ(PM)