પંચમહાલ જિલ્લાના કાંકણપુર ખાતે “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાનની સમજ આપી બાળ લગ્ન કેમ ના થવા જોઇએ તે અંગે માહિતી આપવામાં આવી. તેમજ બાળ વિવાહ, પોકસોએક્ટ , જે જે ઍક્ટ, બાળકોની યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી અને મહાનુભવો દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે બાળ વિવાહ મુક્તભારત અભિયાન હેઠળ શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથામોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Site Admin | ડિસેમ્બર 5, 2024 7:18 પી એમ(PM)
પંચમહાલ જિલ્લાના કાંકણપુર ખાતે “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો
