પંચમહાલ જિલ્લામાં ગત વર્ષે આયુષ્માન કાર્ડનો 5 હજાર 907 દર્દીઓએ લાભ લીધો હતો. હાલમાં રેડીએશન થેરાપીથી લાભ મેળવતા કેન્સરના લાભાર્થી ઈરફાન મલેક જણાવ્યું હતું કે મારી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કેન્દ્ર સરકારના આયુષ્માન કાર્ડથી મને હોસ્પિટલમાં કેન્સરની નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો હતો. તેમણે કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
Site Admin | નવેમ્બર 9, 2024 2:42 પી એમ(PM) | ayushamn card | panchmahal
પંચમહાલ: ગત વર્ષે 5,907 દર્દીઓએ આયુષ્માન કાર્ડનો લાભ લીધો
